તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગતમાં દુર્જનોનું સંગઠન જલ્દીથી બને પણ સજ્જનો સાથે રહી શકતા નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સદાચારનો આધાર સોબત પર છે. એવી વ્યક્તિઓ જોડે સોબત ન કરવી જોઇએ જેનાથી સદ્દગુણોનો નાશ થાય અને દુર્બુદ્ધી આપણા મનમાં પ્રવેશ કરે જગતમાં દુર્જનોનું સંગઠન થવાનો હમેશા સાથે રહી શકતા નથી. એથી સમાજમાં સજ્જનોએ સંગઠીત થવાનો હમેશા પ્રયાસ કરતા રહેવો જોઇએ. એમ આચાર્ય અવિચલદાસજી મહારાજે જ્ઞાન શિબિરનો ત્રીજા દિવસે જણાવ્યું હતું.

આચાર્ય અવિચલદાસજી મહારાજ સાધુદીક્ષા સુવર્ણ જયંતી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી શિબિરમાં કૈવલપીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાંથી એક વ્યસની વ્યક્તિ પોતે ગામડામાં આવીને મિત્ર મંડળમાંના અનેકને વ્યસની બનાવી દે છે. પરંતુ નિવ્યર્સજોવ્યક્તિ વ્યસનીઓ પાસે જઇ તેમને નિર્વ્યસની બનાવતો નથી. વ્યક્તિએ સદબુદ્ધીનો ઉપયોગ બીજાના હિત માટે કરવો જોઇએ. જે સદાચારની વાત આપણા શરીર માટે નુકશાનકારક છે. એવી ખાણીપાણીની વસ્તુનો ઉપયોગ કરીને આપણે આરોગ્ય અને પૈસા બંને બરબાદ કરતા હોઇએ છે.

સદચરણથી જ સદવ્યવહાર મનુષ્યમાં સર્જાય છે. સદવ્યવહારથી સમાજમાં પ્રતિષ્ઠા ઉભી થાય છે. વ્યક્તિ સુખ પ્રાપ્ત કરે છે. જીવનની તમામ સમસ્યાનું કારણ દુરાચાર છે. સદાચારના અભાવથી માણસ તન મન અને ધનથી બરબાદ થતો હોય છે. વ્યક્તિના દુરાચારની આદતન તેના વ્યક્તિગત જીવન પુરની મર્યાદીત શએતી નથી. પરંતુ એની અસર પોતાના પરિવાર પર પણ પડે છે. એના બાળકો પર પણ વિશેેેેષ પડે છે. વ્યક્તિ મિત્ર મંડળમાં અળખામણો બને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો