તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇ. બી. પટેલ હાઇસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_આણંદ ભાસ્કર | આઈ.બી.પટેલ ઈંગ્લીશ સ્કુલ(પ્રાથમિક વિભાગ)માં તાજેતરમાં જ શાળાના રમતવીરો માટે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વર્ષ દરમિયાન જુદી-જુદી રમતોમાં ભાગ લીધો હોય અને અંતમાં વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામો, મેડલ અને સર્ટીફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો