તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ વઘાસી રોડ ઉપર ઘરનું તાળું તૂટ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરના વઘાસી રોડ ઉપર વિતેલી રાત્રી દરમિયાન તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદરથી રૂા. 14,400 ની મત્તાની ચોરી કરતાં આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

વઘાસી રોડ ઉપર જય જલારામ સોસાયટીમાં રહેતા પીલાબેન કાંતિભાઈ પંચાલ શુક્રવારે બહાર ગયા હોવાથી મકાન બંધ હતું દરમિયાન લોખંડની જાળીનું લોક તથા મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરો રુમમાં તીજારી મુકેલી હતી. તસ્કરોએ તીજારી તોડી અંદર મુકેલ રોકડા રૂા. 7 હજાર, બે ચુની અને બે ચાંદીના છડા મળી કુલ રૂા. 14,400 ની મત્તાની ચોરી કરી છુ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો