સેંટ મેરીસ હાઇસ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરાઇ

Anand News - hindi day was celebrated at st mary39s high school 055640

DivyaBhaskar News Network

Sep 16, 2019, 05:56 AM IST
આણંદ ભાસ્કર | આણંદ-મોગરી સ્થિત સેંટ મેરીસ ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલમાં તાજેતરમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી5ના વિદ્યાર્થીઓ માટે હિન્દી કવિતાગાન સ્પર્ધા અને ધો.6 થી 9ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યા અનુપમા ભાટીએ હિન્દી ભાષાનું મહત્વ રજુ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

X
Anand News - hindi day was celebrated at st mary39s high school 055640
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી