તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં સંગીત કલાકારો દ્વારા ગરબા ગાવાની પ્રેક્ટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | નવરાત્રી પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સંગીત કલાકારો દ્વારા ગરબા ગાવવાની પ્રેક્ટીસ હાથ ધરવામાં આવી રહી છે.સંગીત કલાકારો દ્વારા રંગીલા તારા જોગીડા તારા જુવે તારી વાટ રે જેવા નવા ગરબાઓ રમઝટ જમાવવામાં આવશે. હાલમાં ઠેર ઠેર નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...