શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ પેટલાદ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ મોહમ્મદ મદનીમીયા અશરફી (કીછૌછવી)ની જશ્ને વિલાદત નિમિત્તે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ પેટલાદ દ્વારા ડૉ. વિ.એસ.દવે હોમિયોપેથીક કોલેજ આણંદ તથા મન્નત સાર્વજનિક હોસ્પિટલ આણંદના સહયોગથી મફત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેમાં હોમિયોપેથીક સારવાર, આંખની સારવાર અને દાંતની સારવારની તપાસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...