તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતર પંથકમાં રાત્રે કમોસમી છાંટા ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદ અને નડિયાદ શહેરમાં સોમવારની મોડી રાતે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી છાંટા પડયા હતા.

નડિયાદ શહેરમાં સોમવારની મોડી રાતે વાતાવરણ પલટાયું હતું બે દિવસથી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો પણ વાતાવરણના પલટાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. આ વરસાદને પગલે નડિયાદના મેળામાં આનંદ માણવા નીકળેલા શહેરીજનોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત આણંદ શહેરમાં પણ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા. આ વરસાદને પગલે ચરોતરના તૈયાર અને ઊભા પાકને નુક્સાન જવાનો ડર ઉભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો