તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા ચોકડી પાસે ઓઈલ ભરેલા ટેન્કર સાથે બે ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારાપુર-વટામણ રોડ પર આવેલી ફતેપુરા ચોકડી પાસેથી સાત હજાર લીટર ઓઈલ ભરેલા શંકાસ્પદ ટેન્કર સાથે અમદાવાદની આરઆરસેલની ટીમે ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યો હતો. હાલમાં બંને જણાની તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદની આર.આર.સેલની ટીમને બાતમી મળી હતી કે, તારાપુર-ખંભાત તરફ આવેલા ઓએનજીસીમાંથી કેટલાક શખ્સો દ્વારા ઓઈલ ચોરી કરીને ટેન્કરોમાં ભરી લઈ જવામાં આવી રહ્યું છે. જેને આધારે સમગ્ર ટીમ તારાપુર પહોંચી ગઈ હતી. દરમિયાન, તારાપુર-વટામણ રોડ પર તપાસ હાથ ઘરતાં ફતેપુરા ચોકડી પાસેથી એક શંકાસ્પદ ટેન્કરને જોતાં જ તેમણે તેને અટકાવ્યું હતું. તેમાં તપાસ કરતા અંદરથી સાત હજાર ..અનુસંધાન 3 પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો