ગંભીરા કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન

આણંદ | આણંદ જિલ્લાની ગંભીરા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદિતાબેન...

DivyaBhaskar News Network | Updated - Feb 11, 2019, 02:07 AM
Anand News - examination guidance at gambira kasturba balika vidyalaya 020738
આણંદ | આણંદ જિલ્લાની ગંભીરા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદિતાબેન ચૌધરી દ્વારા પ્રેરિત મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનટર ગર્લ્સ એજ્યુકેશન પૂર્વીબેન પંડ્યાના આયોજન હેઠળ ભાષા કૌશલ્ય અને SCC પરીક્ષા કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માર્ગદર્શક તરીકે શૈલેષભાઈ પરમાર દ્વારા ભાષા કૌશલ્ય, મૌખિક લેખિત અભિવ્યક્તિ, ધો.10 પરીક્ષા પૂર્વ તૈયારી સફળતા સૂત્રો અને પરીક્ષાને ઉચાટ નહીં પણ ઉત્સવ સમજો વિષયક મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું હતું.

X
Anand News - examination guidance at gambira kasturba balika vidyalaya 020738
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App