તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચારુસેટ યુનિર્વસિટીના પદવીદાનમાં ડો. આર. ચિદમ્બરમ આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાંની ચરોતર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો 8મો પદવીદાન સમારોહ 12મી જાન્યુઆરીએ ન્યુક્લિઅર સાયન્ટિસ્ટ એવા પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી ડો. આર. ચિદમ્બરમના હસ્તે એનાયત કરવામાં આવશે. આ આયોજન યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરાશે. આ સમારોહમાં કુલ 1995 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે જેમાં 30 જેટલા પીએચડી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...