તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તથ્ય ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી આઠમના દિવસે સ્કૂલબેગ કિટનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ભરતદાન ગઢવી અને શિતલ પટેલ સંચાલિત તથ્ય ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી ચૈત્રી આઠમની સાંજે અભ્યાસ કરતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સ્કૂલબેગ, ચોપડાઓ, પાણીની બોટલ, કંપાસબોક્ષ, પેન-પેન્સિલ તેમજ હાથ રૂમાલ, હેર બેલ્ટ, પીન બકલનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે હાલ અમેરિકા સ્થિત મૂળ પારેજ ના સંધ્યાબેન રજનીભાઈ પટેલ, પ્રિતેશ, શિવમ, શ્રીજી તેમજ તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...