તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા રાહતદરે દવાનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ અને મહેતા નિરોગધામ હોસ્પિટલ, વડોદરાના સંયુકત ઉપક્રમે મફત નાડી નિદાન અને રાહતદરે દવા દર ગુરુવારે સાંજના 4 થી 8 કલાક દરમ્યાન વડોદરાના વૈધરાજ મહેતા દ્વારા તમામ કષ્ટસાધ્ય રોગોનું મફત નિદાન કરી રાહતદરે દવા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...