તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા સદનમાંથી ડિટેઈન કરેલું ડમ્પર ચોરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદ ખાણ-ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર જવલંત પરષોત્તમભાઈ ઓઝાએ ગત બીજી માર્ચે સારસા રોડ પરથી ડમ્પર ડિટેઈન કર્યું હતું. ડમ્પર જિલ્લા સેવા સદન પાસે પાર્ક કર્યું હતું. જે ચાલક સંજય (રહે. ખાનપુર) અને ડમ્પરનો માલિક ભરત ઓડ (રહે. બેડવા) ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને ઉઠાવી ગયા હતા. જેેની જાણ જવલંતભાઈને થતાં તેમણે આણંદ શહેર પોલીસ સ્ટેશને ચોરાયેલા ડમ્પરની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો