તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાયર સઅંતર્ગત વર્કશોપ કોન્ફરન્સ,સેમીનાર મોકુફ રાખશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોના વાયરસ (COVID 19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. વિશ્વમાં કોરોના વાયરસના1.25લાખ થી વધુ કેસ તથા 4000થી વધુ મરણ નોંધાયેલ છે. જ્યારે ભારતમાં આ રોગના કુલ -81 કેસ નોંધાયેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.

હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસની પરીસ્થિતિને ધ્યાને લેતાં રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી પરિપત્ર મારફતે સમયાંતરે મળેલ સૂચનાઓ ધ્યાને લઇ તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ / સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમીનાર, કોન્ફરન્સો તા. 31મી માર્ચ સુધી મોકુફ રાખવા તેમજ આમ નાગરિકોને પણ આ
સમય દરમ્યાન તકેદારીના ભાગરૂપે સામુહિક મેળાવડાઓના નાનાં - મોટા પ્રસંગો
ટાળવા મોકૂફ રાખવા આરોગ્ય અને પરિવાર
કલ્યાણ વિભાગના અગ્રસચિવે જણાવ્થુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો