આંકલાવ ખાતેથી કોંગ્રેસની જન સંપર્ક યાત્રાનો પ્રારંભ

Anklav News - congress initiated the jan yatra yatra from ankalav 020758

DivyaBhaskar News Network

Feb 11, 2019, 02:08 AM IST
આંકલાવ | આંકલાવ ખાતે ભરત સોલંકી દ્વારા જન સંપર્ક યાત્રા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં આંકલાવ તાલુકાના નવાખલ, માનપુરા, મોટી સંખ્યાળ, આસરમા, કોસિન્દ્રા ગામોમાં પ્રવાસ કરી કોંગ્રેસના નિષ્ઠાવાન જન મિત્રો કાર્યકર મિત્રો સાથે જનસંપર્ક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રામાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો પ્રમુખ, તાલુકા સભ્ય કાર્યકરો અને આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Anklav News - congress initiated the jan yatra yatra from ankalav 020758
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી