તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારૂતાર વિદ્યામંડળ સંચાલિત એ. આર. કોલેજમાં તાલિમ શિબિર યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | ચારુતાર વિધ્યા મંડળ સંચાલિત એ.આર.કોલેજ ઓફ ફાર્મસી કોલેજમાં એન્જીનિયરીંગ અને ટેકનિકલ વિદ્યા શાખાના શિક્ષકો માટે શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાઓમાં સુધારણા તથા આધુનિક પધ્ધતિઓને અનુરૂપ બનાવવા શિક્ષક તરીકે પડકારો પર તાલીમ શિબિર યોજાઇ હતી.આ પ્રસંગે ડો. વિષ્ણુભાઈ પટેલ, રિટાયર્ડ પ્રિન્સિપાલ, એ. આર. ફાર્મસી અને સમ્માનિય મહેમાન તરીકે પરેશભાઈ પ્રજાપતિ,ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો