તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિત્ર સ્પર્ધામાં ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | નવનીત દ્વારા આયોજીત ચિત્ર સ્પર્ધામાં ચરોતર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની ધો.5ની વિદ્યાર્થીની પ્રજાપતિ પ્રિયંકા વિનોદકુમાર જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે. નવનીત તરફથી પ્રમાણપત્ર અને ભેટ આપીને તેમનું સન્માન કરાયું હતંુ. સફળતા માટે શાળા પરિવાર તેમને અભિનંદન આપે છે. તેઅો તેમના જીવનમાં આગળ પ્રગતિ કરતા રહે તેવી શુભેચછા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...