તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંગાની ચારૂસેટ હોસ્પિટલના જનરલ વોર્ડનું નામભિધાન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચારૂસેટ હોસ્પિટલ, ચાંગા ખાતે બાબુભાઈ અને સવિતાબેન પટેલ જનરલ વોર્ડનું નામાભિધાન અને દાન ભાસ્કર એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાતા સ્વ. બાબુભાઈ પટેલના ધર્મપત્ની સવિતાબેન પટેલ, USA સ્થિત પુત્ર મયંક અને પુત્રી સીમા અને અમીતા પટેલ, નવીનભાઈ પટેલ – શાંતાબેન પટેલ, ધનશ્યામભાઈ પટેલ – વલાસણ – કરોલી ગામના પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.

ચારૂસેટ હોસ્પિટલમાં બાબુભાઈ અને સવિતાબેન પટેલ જનરલ વોર્ડનો નામાભિધાન સમાંરભ પ્રસંગે રૂપિયા એક કરોડથી વધુનું દાન આપનાર દાતા બાબુભાઈ અને સવિતાબેન પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.

દાતા સવિતાબેન પટેલને દાન ભાસ્કર એવોર્ડ અપર્ણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો