સીપી પટેલ કોમર્સના એેેમ.કોમ વિભાગમાં શિક્ષકદિનની ઉજવણી

Anand News - celebrate teacher39s day in the cpcom department of commerce of cp patel 060006

DivyaBhaskar News Network

Sep 11, 2019, 06:00 AM IST
આણંદ ભાસ્કર | સી. પી. પટેલ એન્ડ એફ. એચ. શાહ કોમર્સ કોલેજમાં બી.કોમ (સ્વનિર્ભર) અને એમ.કોમ વિભાગના વિદ્યાર્થીઓ માટે શિક્ષકદિનની ઉજવણી કરાઇ હતી. ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બી.કોમ/સ્વનિર્ભર)સેમ-2એમ.કોમ સેમ-3માં 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

X
Anand News - celebrate teacher39s day in the cpcom department of commerce of cp patel 060006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી