સ. વ. પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વકતૃત્ત્વ સ્પર્ધા યોજાઇ

Anand News - c y speech competition was organized in patel upper primary division 055637

DivyaBhaskar News Network

Sep 16, 2019, 05:56 AM IST
આણંદ ભાસ્કર | સ. વ. પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં તમાકુ હાનિકારક વિશે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કુલ 18 બાળકોએ ભાગ લીધો હતો. બાળકોની તમાકુના વ્યસનથી થતા નુકશાન વિશેની માહિતીથી સાંભળનાર સૌ આશ્ચર્યચકિત બની ગયા હતા. અંતમાં શાળાના આચાર્યા ભારતીબેન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.

X
Anand News - c y speech competition was organized in patel upper primary division 055637

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી