તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુથ કેપ્ચરિંગ ને તોફાનના આરોપીઓ પણ મેદાનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 52 ઉમેદવારોમાંથી 13 સામે વિવિધ ગુનાઓ અંગે ફરિયાદો છે. ભરૂચના કોંગ્રેસના ઉમેદવાર સામે બુથ કેપ્ચરીંગ અને દાહોદના કોંગ્રસના ઉમેદવાર સામે કબૂતરબાજીના આરોપ છે. ભાજપના આણંદના મિતેશ પટેલનું નામ 2002ના તોફાનોમાં ચોપડે ચડ્યું હતું. પહેલીવાર લડી રહેલા 16માંથી 6 સામે ફરિયાદો છે. જેમાં કોંગ્રેસના 5 અને ભાજપના એક છે.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં કુલ 13 સામે ગંભીર ફરિયાદો
આ ઉમેદવારો પણ પોલીસ ચોપડે ચડેલા છે
અમિત શાહ ભાજપ ગાંધીનગર

પ્રશાંત પટેલ કોંગ્રેસ વડોદરા

વી.કે.ખાંટ કોંગ્રેસ પંચમહાલ

સી.આર.પાટિલ ભાજપ નવસારી

લલિત કગથરા કોંગ્રેસ રાજકોટ

જીતુભાઇ ચૌધરી કોંગ્રેસ વલસાડ

મૂળુ કંડોરિયા કોંગ્રેસ જામનગર

પરથી ભટોળ કોંગ્રેસ બનાસકાંઠા

લલિત વસોયા કોંગ્રેસ પોરબંદર

અન્ય સમાચારો પણ છે...