તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડ પરીક્ષામાં ફોન-કાપલી સાથે ત્રણ વિદ્યાર્થી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ગુરૂવારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગેરરીતિના કુલ ત્રણ કેસ નોંધાયા હતા.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયમાં ગામડી ખાતેની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં જ્યારે આણંદની ચરોતર ઈંગ્લિંશ મીડિયમ સ્કુલમાં એક-એક વિદ્યાર્થી પાસેથી કાપલીઓ મળી આવી હતી. જોકે, તેઓ ચોરી કરે તે પહેલાં જ પરીક્ષકના હાથે ઝડપાઈ ગયા હતા. એ જ રીતે બીજી તરફ સાયન્સ પ્રવાહમાં બાયોલોજિના વિષયમાં એક વિદ્યાર્થીની હિલચાલ શંકાસ્પદ જણાતા સ્કવોડની ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો