તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરણ ગામે યુવતી પર દહેજ માંગી ત્રાસ ગુજાર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાદરણ ગામે રહેતી યુવતી પાસે તેના સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી પતિ સહિત સાસરીયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારાતા આણંદ મહિલા પોલીસે ઘરેલું હિસાની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભાદરણની રાયકવાડ સ્ટ્રીટ પાસે રહેતા હેતલબેનના લગ્ન અમદાવાદ ખાતે રહેતા રવિ જયપ્રકાશ જોષી સાથે થયા હતા. જોકે, લગ્નના થોડાં જ સમયમાં સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું અને પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. તેમણે તારા બાપાએ અમારા મોભા પ્રમાણે કરીયાવર કે રોકડ રકમ આપી નથી તેમકહી તેના પર શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જેને પગલે પરિણીતા કંટાળી ગઈ હતી અને તેણી તેના પિયર આવી ગઈ હતી. આ સંદર્ભે તેણે તેના પતિ રવિ જોષી, સાસુ ફાલ્ગુની જયપ્રકાશ જોષી, સસરા જયપ્રકાશ રમેશચંદ્ર જોષી અને દિયર મહર્ષી જોષી વિરૂદ્ધ આણંદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો