પ્રા.શાળા ધોળાકુવા બાકરોલના છાત્રોએ વનભોજનની મજા માણી

આણંદ | વન ભોજન કરવાની મજા જ કંઈક અલગ હોય છે. આવી જ મજાનો લ્હાવો ધોળાકુવા બાકરોલના વિદ્યાર્થીઓને મળ્યો હતો. ઇસ્કોન...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:05 AM
Anand News - bacolol students enjoying banquets at the p shala dholakuwa 020530
આણંદ | વન ભોજન કરવાની મજા જ કંઈક અલગ હોય છે. આવી જ મજાનો લ્હાવો ધોળાકુવા બાકરોલના વિદ્યાર્થીઓને મળ્યો હતો. ઇસ્કોન મંદિર તરફથી ઊંધિયું, જલેબી અને સેવ આપવામાં આવી હતી. જેની નજીકમાં આવેલા એક ખેતરમાં જઈ તમામ બાળકોને ઊંધિયું, જલેબી અને સેવ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ની સાથે સાથે શિક્ષકમિત્રો અને મધ્યાહન ભોજનના બહેનોએ પણ બાળકો સાથે બેસીને વનભોજનની મજા માણી હતી.

X
Anand News - bacolol students enjoying banquets at the p shala dholakuwa 020530
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App