તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતના 13 એરીયામાં અશાંતધારો લાગુ કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખંભાતમાં તાજેતરમાં કોમી તોફાનો થયા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સમગ્ર શહેરમાં શાંતિ જળવાઇ હતી. આથી ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ખંભાતના હિન્દુ-મુસ્લિમ વસતી નજીક હોય અને સંવેદનશીલ હોય તેવા 13 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરી હતી.

ખંભાત શહેરના ગંધ્રકવાડો, જલીપોળ, માળીવાડો, માળીવાડો ઉપલી ઢાળ, માળીવાડો નીચલી ઢાળ, ચીતારી બજાર, નાનો ભાટવાડોેે, મોટો ભાટવાડો, મીરકોઇવાડો, અંધારીયાની ખડકી, ગંઠોડાશેરી, ધારીયાવાડ, પીઠનો સુથારવાડો વગેરે વિસ્તારો સંવેદનશીલ છે.

કલેકટર, પોલીસવડાને કરેલી રજુઆત

ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો