તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ તાલુકાની એકતાનગર શાળામાં વાર્ષિકોત્સવ ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર |વર્ષ દરમિયાન કરેલી પ્રવૃતિઓ અને કાર્યોને બિરદાવવાના હેતુથી એકતાનગર શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે વાલી મીટીંગ તથા ઝીરો વર્ગની શરૂઆત કરાઇ હતી.જેમાં આણંદના કાઉન્સિલર કેતનભાઈ બારોટ, સામાજિક કાર્યકર જયનાબેન બ્રહ્મભટ્ટ, બિલ્ડર વિહાગભાઈ, ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલ, સીઆરસીસી જયંતીભાઈ, અેસ.અેમ.સી અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, રાજુભાઈ તળપદા આશીફમિયાં કાજી, શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ, શાળા પરિવારે હાજરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો