તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદની સેંટ. ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે કોરોના વાઇરસ વિષે સેમિનારનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | આણંદ શહેરની સેંટ. ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે કોરોના વાયરસ વિષે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને કોરોના વાઇરસ વિષે માહિતગાર કરવામાં આવ્યા અને તેના માટે લેવામાં આવતા સાવચેતી ના પગલાં વિષે અવગત કરાવાવામાં આવ્યા. આ સમગ્ર સેમિનારનું આયોજન શાળા આચાર્ય ફા. ડોમિનિક સાવિયો ધ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાઇરસનું સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોના વાયરસ અંગે વિદ્યાર્થીઓમાં સમજ આવે તે હેતુથી સેમિનાર યાજાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો