તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદના આધેડે ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં સલાટીયા રોડ ઉપર આવેલા ઝેબાપાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું હતું.

આણંદ શહેરમાં સલાટીયા રોડ ઉપર આવેલા ઝેબાપાર્ક સોસાયટીમાં ફિરોજભાઈ ગનીભાઈ વ્હોરા રહે છે. તેમણે સોમવારે બપોરે 12 કલાકે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને અચાનક ઉલટીઓ થતા આ અંગેની જાણ પરિવારજનોને થઈ હતી. જેને પગલે તેમને તાત્કાલિક આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં રાત્રિના સવા દસ કલાકે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો