તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત આઇસ્ટારના પર્યાવરણ વિભાગ દ્વારા તાજેતરમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત આઇસ્ટારના પર્યાવરણ વિભાગ દ્વારા તાજેતરમાં એક એકસપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થિત ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટર, ગુજરાત સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સના એન્વાયરોમેન્ટલ એન્જીનીયર અભિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પર્યાવરણ વિભાગના ફેકલ્ટી ડો. હિરેન સોનીએ પ્રાર્થના ગાઇ હતી. ત્યારબાદ ફેકલ્ટી ડો. ધૃતિ પટેલે અભિ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...