તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્પેક-૨ ખાતે તાજેતરમાં હકારાત્મક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્પેક-૨ ખાતે તાજેતરમાં હકારાત્મક શિક્ષણ અંગે જાગૃતતા કાર્યક્ર્મનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર, ભારત સરકાર તેમજ કોલેજના ચેતન સોલંકી દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં કર્નલ પવન ઢીંગરા, વિધાનગર પી.આઇ ધવલ સિમ્પી, ડો.ભરત ભટ્ટ, અને સ્પેક કોલેજના ડાયરેકટર ડો. નીરવ ત્રિવેદી હાજર રહ્યા હતા. તેમજ ધવલ સિમ્પીએ મોબાઈલના દુરુપયોગને લઈને કેવા ક્રાઇમ થાય છે અને જેમ બને તેમ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો એ વિષે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...