તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ | ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ડી.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ડી. ઝેડ. પટેલ (રામોલ/લંડન) હાયર સેકન્ડરી સ્કૂલ આણંદમાં વાર્ષિક રમતોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. સર્વ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી શાળાના આચાર્ય રાજેશભાઈ એ. કાછીઆએ રમતોત્સવને ખુલ્લો મુકયો હતો અને રમતોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...