તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ ભાસ્કર |આણંદ તાલુકાના સારસા ગામના ધર્મપ્રેમી હેમંતભાઈ પટેલ છેલ્લા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર |આણંદ તાલુકાના સારસા ગામના ધર્મપ્રેમી હેમંતભાઈ પટેલ છેલ્લા 4 વર્ષથી પગપાળાસંઘ 17-જૂનને સોમવારે પૂર્ણિમાની સવારે સારસાથી વૈષ્ણવદેવી પગપાળા સંઘ રવાના થશે. આ નિમિતે સારસા ગામમાં આવેલા 300 વર્ષ જેટલા જૂના પૌરાણિક અંબાજી મંદિર ખાતે વહેલી સવારે શાસ્ત્રોકત વિધિ કરીધજા આરોહણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ સભ્ય મિતેષભાઈ (બકાભાઈ) પટેલ, હેમંતભાઈ, પૂર્વ સરપંચ વિમલભાઈ, શશીકાન્તભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ વાસદના શંભુભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અને દર્શન તથા પૂજાનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...