તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ | રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પી.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પી. જી. સ્ટડીઝ ઇન આર્ટસના નિયામક ડો. આર. પી. પટેલ અને સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડો. અનુબેન મહેતાના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટેના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇતિહાસ વિભાગના વડા ડો. મુકેશ જોશીએ પ્રવાસનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...