આણંદમાં અમુલ વોલકેનો 2020 પ્રારંભ : આણંદ-ખેડા જીલ્લાની 33 કોલેજમાંથી 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરી કોલેજ આણંદ રાઉન્ડ ટાઉન અને આણંદ નગરપાલિકા દ્વારા અમુલ વોલકેનોનું આણંદ ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ, વિદ્યાનગર, નડિયાદ સહિત ખેડા જિલ્લાની 33 જેટલી જુદી-જુદી કોલેજોમાંથી 600 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમૂલ વોલકેન બુધવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઉદ્દઘાટન પ્રસંગે ચેરમેન અમરીષ શાહ, મયુર ઝાલા, દીપ શાહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિને ડેબિટ, ડીઝીટલ મીનીટયુુર, ડાન્સ કાર્ટન સહિત આંતાક્ષરી જેવા કાર્યક્રમો યોજાયા હતા. તસવીર : પંકજ પટેલ
અન્ય સમાચારો પણ છે...