રોટરી કલબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા અમૂલ વોલ્કેનોનો પ્રારંભ

Anand News - amul volcano launches by rotary club anand round town 020152

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:01 AM IST
રોટરી કલબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા "ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલ-વોલ્કેનોનું ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.' ત્યારે અમૂલ વોલ્કેનોને 25માં રજl જયંતિ વર્ષમાં પ્રવેશતા ભવ્ય રીતે જુદા-જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. જેમાં સાત દિવસ દરમ્યાન વિવિધ 32 સ્પર્ધાઓમાં -28 જેટલી કોલેજોના બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે ફોક ઓરકેસ્ટ્રા, ડાન્સ બેટલ, ઇન્ડિયન ગૃપ સોંગ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આર. એસ. સોઢી, ભીખુભાઈ પટેલ, શીરીષ કુલકર્ણી, કાન્તિભાઈ ચાવડા, ડો. હેમંત અંતાણી, ગૌરવ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તસવીર : પંકજ પટેલ

X
Anand News - amul volcano launches by rotary club anand round town 020152

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી