અલ્પેશ એન. પટેલ પીજી ઇન્સ્ટિ. ઓફ સાયન્સ એન્ડ રિસર્ચનું ગૌરવ

આણંદ | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ -૨ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:05 AM
Anand News - alpesh n patel pg inst honor of the science and research 020547
આણંદ | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ -૨ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે “વિશ્વ યુવા મહોત્સવ” નું આયોજન કોલેજનાં અધ્યાપિકા ગીતા શાહી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે કોલેજના મેહુલ મિસ્ત્રી(એચઓડી,બી.કોમ), ચિંતન પરમાર(એચઓડી,બીસીએ), ડાયરેક્ટર ડો.નિરવ ત્રિવેદી હાજર રહ્યા હતા. જેમાં કોલેજના ડાયરેક્ટર ડો.નિરવ ત્રિવેદી દ્વારા સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતો ઉપર પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું.

X
Anand News - alpesh n patel pg inst honor of the science and research 020547
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App