તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરીબાસ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એસે રાઇટીંગ સ્પર્ધા યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદ ભાસ્કર | ચારૂતર વિધામંડળ યુનિવર્સિટી સંચાલિત અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંન્ટ્રીગ્રેટેડ સ્ટડીસ એન્ડ રિસર્ચ ઇન બાયોટેકનોલોજી એન્ડ એલાઈડ સાયન્સ, ન્યુ વિદ્યાનગરની કોલેજમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતરર્ગત ઇન્ટર ક્લાસ,ઓપન એસે રાઇટિંગ અને સ્લોગન રાઇટિંગ સ્પર્ધા રાખવામા આવી હતી.જેનો વિષય રોલ ઓફ વુમેન ઇન સોસાયટી અને સ્ત્રી ભ્રૂણ હત્યા એમ બે પ્રકારની નિબંધ સ્પર્ધા રાખવામા રાખવામા આવી હતી. જેમાં કોલેજની 18 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો