આણંદની સીવીએમ હોમ સાયન્સ શાળામાં વર્કશોપ યોજાયો

આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ હોમસાયન્સ હાયર સેકન્ડરી શાળામાં આચાર્યા સુચિતાબેનના માર્ગદર્શન હેઠળ...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:05 AM
Anand News - a workshop was organized at anand39s cvm home science school 020521
આણંદ | ચારૂતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ હોમસાયન્સ હાયર સેકન્ડરી શાળામાં આચાર્યા સુચિતાબેનના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિષયના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશીપમાં એન. ટી. હાઇસ્કૂલ કાણીસાના શિક્ષક હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટે વિદ્યાર્થિનીઓને ગુજરાતી વ્યાકરણ અને લેખનની સમજ ઉપરાંત કલ્યાણ ઉદાહરણો દ્વારા ગુજરાતી વિષયમાં વધુમાં વધુ માર્કસ કેવી રીતે લાવી શકાય તેનું સરળ અને રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

X
Anand News - a workshop was organized at anand39s cvm home science school 020521
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App