ડી.એન.પટેલ કોલેજમાં કોમ્યુનીકેશન સ્કીલ્સ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | ડી.એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કોમ્યુનીકેશન સ્કીલસ વિષયક વ્યાખ્યાન યોજવામાં આવ્યું જેમાં ડો.પારૂલ પોપટ, એસોસિએટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિવિશેષ પદે જે. સી. દલાલ ડેપ્યુટી કલેકટર, આણંદ જિલ્લાે તેમજ ચારુતર વિદ્યામંડળના ઉપક્રમુખ મનીષભાઈ પટેલ, ડો. એસ. જી. પટેલ માનદમંત્રી, ચારુતર વિદ્યામંડળ, તથા દાતાના હસ્તે આરોહણ-2020નું શૈક્ષણિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ હતું.
અન્ય સમાચારો પણ છે...