તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કે.પી.પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વર્લ્ડ હેરીટેઝ ડે ની ઉજવણીના ભાગરૂપે કે.પી.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સ કોલેજમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ બિપીનચંન્દ્વ પટેલે તાજમહલ, આગ્રાનો કિલ્લો, અંજતાની ગુફાઆે , કોર્ણાકનું સૂર્યમંદિર જેવા વિવિધ સ્થળોની વિસ્તૃત જાણકારી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં. આ પ્રસંગે સંસ્થાના સીઇઓ પાર્થ પટેલ, રજીસ્ટ્રાર ઇશિતા પટેલ, કોલેજના આચાર્ય બિજલ અમીન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...