તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરિત, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ સંચાલીત તૃતીય કલા મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનંુ આયોજન આગામી 8 થી 12 ફેબ્રુઆરી 2020 સુધી કરવામાં આવ્યુ છે. જેમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાનાર તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ આવનાર સ્પર્ધકો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પોતાની કલાનું પ્રદર્શન બતાવવા સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો