તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Anand News 39divya Bhaskar39 And 39gillette Workshop39 Success Has Started In Your Grasp 39 The Winners Of The College Training Sessions Became Students 020513

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દિવ્ય ભાસ્કર’ અને જીલેટ વર્કશોપ ‘સફળતા તમારી મુઠ્ઠીમાં’ શરૂ થઈ ગયો છે. કોલેજના ટ્રેનિંગ સેશનમાં છાત્રો બન્યા વિજેતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રૂમિંગ વર્કશોપમાં મળી સક્સેસ ટિપ્સ
ગ્રૂમિંગ સેશનમાં મોટીવેશનલ ટ્રેનરે સ્ટુડન્ટ્સ સાથે સંવાદ રચ્યો સ્ટુડન્ટ્સમાં કોન્ફિડેન્ટ વધારવા અને સફળતાનો માર્ગ બતાવવા અને સારી જોબ મેળવવા માટે આણંદમાં 20 થી વધારે કૉલેજોમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રેનરે જણાવ્યુકે સફળતા મેળવવા માટે કોન્ફિડન્ટ અને તક મળવી જરૂરી છે. આ વર્કશોપમાં આણંદ આઈટીઆઈના પ્રીતિ ગોહેલ, આનંદ લો કોલેજના સુરેશ ઠક્કર, બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસના દીપકભાઈ, આઈ ટી આઈ, કરમસદના મિહિર દરજી અને રુદ્ર કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએના કાજલ ઠાકોર વિજેતા રહ્યા હતા. જઓને પ્રમાણપત્ર અેનાયત કરાયા હતાં.

સફળતા મેળવવા માટે કોન્ફિડેન્ટ હોવું જરૂરી
આવી રીતે લઇ શકો છો કોન્ટેસ્ટમાં ભાગ
કોલેજનાં દરેક સેશનના અંતમાં સ્ટુડેંટ્સનો ટેસ્ટ લેવામાં આવશે અને વિજેતા સ્ટુડેંટ્સ ફાઇનલ કોમ્પિટિશન માં જશે. ફાઇનલ કોમ્પિટિશન માં ગુજરાત ની 350 જેટલા સ્ટુડેંટ્સ ભાગ લેશે અને 2 વિજેતા ને રૂ. 10000નું ઇનામ અને દિવ્ય ભાસ્કર માં જોબની તક મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો