વિદ્યાનગરમાં 2.5 કિલોમિટરની ગ્રેનેથોન દોડ : 2000થી વધુ નાગરિકો જોડાયા

શિક્ષણ નગરી વિદ્યાનગરમાં નેચર કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રીનેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું....

DivyaBhaskar News Network | Updated - Feb 11, 2019, 03:50 AM
Vidhyanagar News - 25 kilometer grenthone race in vidyanagar more than 2000 citizens joined 035016
શિક્ષણ નગરી વિદ્યાનગરમાં નેચર કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રીનેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 2.5 કિલોમીટરની ગ્રીનવોક અને સાઇકલ-સ્કેટીંગમાં બીવીએમ કોલેજથી ભાઇકાકા લાઇબ્રેરી, નલિની આર્ટસ કોલેજ, ભાઇકાકા સ્ટેચ્યુ, મોટા બજાર, વિનુકાકા માર્ગ થઇને શાસ્ત્રી મેદાન પરત ફરી હતી. જેમાં ઝીરો વેસ્ટ ચરોતરેની થીમ ચાર વી એન. સી. દ્વારા ગ્રીનેથોનમાં શૌર્યચક્રથી સન્માનિત કમાન્ડો પ્રવીણ તેવટીવા, પ્રકૃતિપ્રેમી અવની પટેલ, વી. એન. સી.ના ધવલ પટેલ સહિત બે હજાર ઉપરાંત નગરજનોએ ભાગ લીધો હતો. તસવીર : પંકજ પટેલ

X
Vidhyanagar News - 25 kilometer grenthone race in vidyanagar more than 2000 citizens joined 035016
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App