તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવ અને બોરસદથી 17 વીજચોર ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ જિલ્લા એમજીવીસીએલ હસ્તક બોરસદ-આંકલાવ પંથકના જુદા જુદા ગામડાઓમાં ઘર વપરાશ વીજ ધારકોના કુલ 194 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 14 કનેકશનો લંગર-ડાયરેકટ રીતે વીજચોરી કરતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ત્રણ વીજધારકો વીજલોડ ઓછો હોવાનું તપાસમાં ખુલતાં કુલ 17 વીજચોર પકડાયા હતા. આમ વીજચોરી કેસમાં તમામને રૂ.84 હજાર દંડ ફટકાર્યો હતો. બીજી તરફ પોલીસ બંદોબસ્ત માંગવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવ્યો ન હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો