• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • ઉમરેઠના 22 વર્ષીય યુવાનનું મુંબઈમાં ટ્રેન અકસ્માતમાં મોત | Umreth 22-year-old Youth Died In Mumbai

ઉમરેઠના 22 વર્ષીય યુવાનનું મુંબઈમાં ટ્રેન અકસ્માતમાં મોત

અંધેરીથી પાર્લા વચ્ચે લોકલ ટ્રેનમાં બેલેન્સ ગુમાવતા આદીલ વ્હોરા ટ્રેન બહાર ફંગોળાયો હતો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 05:21 AM
લોકલ ટ્રેનમાં બેલેન્સ ગુમાવતા આદીલ વ્હોરા ટ્રેન બહાર ફંગોળાયો હતો
લોકલ ટ્રેનમાં બેલેન્સ ગુમાવતા આદીલ વ્હોરા ટ્રેન બહાર ફંગોળાયો હતો

ઉમરેઠના 22 વર્ષીય યુવાનનું મુંબઈમાં ટ્રેન અકસ્માતમાં મોત.

ઉમરેઠ: ઉમરેઠનો 22 વર્ષીય આદીલ વ્હોરા મિત્રને મલેશીયા જવાનું હોઈ પેપરવર્ક પૂર્ણ કરવા માટે મુંબઈ ગયા હતા. જ્યાં તેઓ મુંબઈમાં લોકલ ટ્રેનમાં ફરવા નીકળ્યા હતા. દરમ્યાન અંધેરીથી પાર્લા વચ્ચે લોકલ ટ્રેનમાં બેલેન્સ ગુમાવતા આદીલ વ્હોરા ટ્રેન બહાર ફંગોળાયો હતો. તેની સાથે રહેલા તેના મિત્રએ ટ્રેન રોકાવી હતી. અને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આદીલ વ્હોરાને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગેની જાણ આદીલ વ્હોરાના સગા-સબંધીઓને કરતા જ તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

મૃતક આદીલ વ્હોરા
મૃતક આદીલ વ્હોરા
X
લોકલ ટ્રેનમાં બેલેન્સ ગુમાવતા આદીલ વ્હોરા ટ્રેન બહાર ફંગોળાયો હતોલોકલ ટ્રેનમાં બેલેન્સ ગુમાવતા આદીલ વ્હોરા ટ્રેન બહાર ફંગોળાયો હતો
મૃતક આદીલ વ્હોરામૃતક આદીલ વ્હોરા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App