Home » NRG » Gujarat » NRI યુવતીનું 5 કરોડનું કરિયાવર ભાદરણના હાર્દિક પટેલે સગેવગે કર્યું | NRI mrugya married with hardik Patel of bhadara

NRI યુવતીનું 5 કરોડનું કરિયાવર ભાદરણના હાર્દિક પટેલે સગેવગે કર્યું

Divyabhaskar.com | Updated - May 09, 2018, 03:00 AM

પિયર પક્ષના લોકોએ તપાસ કરતા સાસરીયાઓએ તમામ વસ્તુ પચાવી પાડી હતી

  • NRI યુવતીનું 5 કરોડનું કરિયાવર ભાદરણના હાર્દિક પટેલે સગેવગે કર્યું | NRI mrugya married with hardik Patel of bhadara
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આણંદ: ન્યૂ જર્સી ખાતે રહેતી વસોની યુવતી સાથે લગ્ન કરનારા ભાદરણના યુવક તેમજ તેના ભાઈ અને માતાએ લગ્ન સમયે આપેલું પાંચ કરોડનું કરીયાવર સગેવગે કરી દેતા મામલો ભાદરણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

    NRI યુવતીનું 5 કરોડનું કરિયાવર સગેવગે કરાયું


    NRI મૃગ્યાના લગ્ન ભાદરણના હાર્દિક કિરીટભાઈ પટેલ સાથે થયા હતા. મૃગ્યાએ આપેલું કરિયાવર અમેરિકા મોકલી આપીશું તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. પરંતુ આ વાતને વર્ષો વીતવા છતાં પણ તેમણે કંઈ જ મોકલી આપ્યું નહોતું. બીજી તરફ પિયર પક્ષના લોકોએ તપાસ કરતા સાસરીયાઓએ તમામ વસ્તુ પચાવી પાડી હતી. આ અંગે ભાદરણ પોલીસે પતિ હાર્દિક પટેલ, જેઠ કૃણાલ અને સાસુ રેખા પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

    કરિયાવરમાં શું હતું?


    - 13 કિલોના સોનાના દાગીના
    - સાડા પાંચ કિલો ચાંદી
    - ચાંદીની માટલી
    - ચાંદીની થાળી સેટ
    - 350 કિલોના સિક્કા
    - 1થી 1000ના દરેકની 1 હજાર નોટ જેનું મૂલ્ય 17 લાખ રૂપિયા

  • NRI યુવતીનું 5 કરોડનું કરિયાવર ભાદરણના હાર્દિક પટેલે સગેવગે કર્યું | NRI mrugya married with hardik Patel of bhadara
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending