• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • ઉમરેઠના પરવટામાં ST બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત | Activa hit Umreth paravatamam ST bus driver killed

ઉમરેઠના પરવટામાં ST બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

ઉમરેઠના પરવટામાં ST બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત | Activa hit Umreth paravatamam ST bus driver killed

Bhaskar News

Bhaskar News

Apr 09, 2018, 01:01 AM IST

ઉમરેઠ: ઉમરેઠ તાલુકાના પરવટા ગામ પાસે રવિવારે સવારે એસ.ટી.બસ ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે આઠ વીઘા સીમમાં રહેતા ભીખાભાઈ પુંજાભાઈ સોલંકીના કાકા ભૂપેન્દ્રભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.૩૮) આજે સવારે સાડા અગિયાર કલાકે ઉમરેઠ લીંગડા રોડ પર પરવટા ગામના ગરનાળા પાસેથી જતા હતા.

દરમિયાન, એ સમયે બોટાદથી દાહોદ જતી બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ બનાવમાં તેઓ રોડ પર ફંગોળાયા હતા. તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ બસ મૂકી ચાલક ભાગી છૂટ્યો હતો. ઉમરેઠ પોલીસે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

X
ઉમરેઠના પરવટામાં ST બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત | Activa hit Umreth paravatamam ST bus driver killed
ઉમરેઠના પરવટામાં ST બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત | Activa hit Umreth paravatamam ST bus driver killed
ઉમરેઠના પરવટામાં ST બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત | Activa hit Umreth paravatamam ST bus driver killed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી