તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: ત્રણ શખ્સોએ વિદ્યા ડેરીના કર્મચારીને આંતરીને કરી 50 લાખની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદમાં 50 લૂંટ થતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્રણ અજાણ્યા શખ્સોએ વિદ્યા ડેરીના એક કર્મચારીને આતંરીને આંખમાં મરચાની ભૂકી નાખીને 50 લાખની લૂંટ ચલાવી છે. જેના કારણે પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધ કરી દીધી છે.

આંતરીને આંખમાં મરચાની ભૂકી નાખીને ત્રણ શખ્સોએ કરી 50 લાખની લૂંટ

આણંદમાં આવેલી વિદ્યા ડેરીનો એક એકાઉન્ટ વિભાગનો કર્મચારી બેંકમાં પૈસા જમા કરાવવા માટે બેંકમાં જતો હતો તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો કર્મચારીને આતંરીને આંખમાં મરચાનું ભૂકી નાખીને 50 લાખની લૂંટ ચલાવી હતાં. આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો