• Gujarati News
  • સી.પી.કોમર્સ કોલેજનું ગૌરવ

સી.પી.કોમર્સ કોલેજનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સી.પી.કોમર્સ કોલેજનું ગૌરવ

આણંદ.સરદારપટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી. પી. પટેલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કિંજલ વાઘેલા ચાલુ વર્ષે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજિત ખેલમહાકુંભ-2014માં ખો-ખો (બહેનો)ની રમતમાં આણંદ જિલ્લો રાજ્યકક્ષાએ ચેમ્પિયન થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેમાં અત્રેની કોલેજની વિદ્યાર્થિની કિંજલ વાઘેલાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉપરાંત કિંજલ રાજ્ય ખો-ખો એસોસિએશનની સિનિયર ટીમમાં પસંદગી થઇ છે.