તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બીજેવીએમ કોમર્સ કોલેજની એનએસએસ શિબિર યોજાઇ

બીજેવીએમ કોમર્સ કોલેજની એનએસએસ શિબિર યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજેવીએમ કોમર્સ કોલેજની એનએસએસ શિબિર યોજાઇ

આણંદ |િવદ્યાનગર સ્થિત બીજેવીએમ કોમર્સ કોલેજ દ્વારા સંસ્થાના આચાર્ય આર. એમ. પટેલ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રૂપલબેન વોરા તથા પરેશ મોરધરાના માર્ગદર્શન હેઠળ પેટલાદ તાલુકાના ભાટીયેલ મુકામે વાર્ષિક શિબિર યોજાઇ હતી. ઉદ્દઘાટન સમારોહમાં સીવીએમના એસ. એમ. પટેલ, સરપંચ રશ્મિકાબેન બારોટ, અંશુમનભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, કે. સી. પટેલ હાજર રહ્યા હતાં.